Source text in English | Translation by Hiten Parekh (#25186) |
Over the course of many years, without making any great fuss about it, the authorities in New York disabled most of the control buttons that once operated pedestrian-crossing lights in the city. Computerised timers, they had decided, almost always worked better. By 2004, fewer than 750 of 3,250 such buttons remained functional. The city government did not, however, take the disabled buttons away—beckoning countless fingers to futile pressing. Initially, the buttons survived because of the cost of removing them. But it turned out that even inoperative buttons serve a purpose. Pedestrians who press a button are less likely to cross before the green man appears, says Tal Oron-Gilad of Ben-Gurion University of the Negev, in Israel. Having studied behaviour at crossings, she notes that people more readily obey a system which purports to heed their input. Inoperative buttons produce placebo effects of this sort because people like an impression of control over systems they are using, says Eytan Adar, an expert on human-computer interaction at the University of Michigan, Ann Arbor. Dr Adar notes that his students commonly design software with a clickable “save” button that has no role other than to reassure those users who are unaware that their keystrokes are saved automatically anyway. Think of it, he says, as a touch of benevolent deception to counter the inherent coldness of the machine world. That is one view. But, at road crossings at least, placebo buttons may also have a darker side. Ralf Risser, head of FACTUM, a Viennese institute that studies psychological factors in traffic systems, reckons that pedestrians’ awareness of their existence, and consequent resentment at the deception, now outweighs the benefits. | વર્ષો વીતતા રહ્યાં તેમ, ન્યૂ યોર્કના સત્તાધીશોએ બિલકુલ પણ હોહા કર્યા વિના, એક સમયે શહેરના પગપાળા રાહદારીઓ માટેની ક્રોસિંગ લાઇટો ચલાવતા મોટાભાગના નિયંત્રણ બટનોને નિષ્ક્રિય કરી દીધા. તેમણે એવો નિષ્કર્ષ કર્યો કે, કોમ્પ્યુટરીકૃત ટાઇમરો લગભગ હંમેશા, સારું પરિણામ ધરાવે છે. 2004 સુધીમાં આવાં 3,250 બટનોમાંથી 750 કરતાંય ઓછા બટનો કામ કરી રહ્યાં હતા. જોકે, શહેરની સરકારે આ કામ ન કરી રહેલા બટનો હટાવ્યા નહિ - તે દ્વારા અસંખ્ય આંગળીઓ નિરર્થકપણે બટન દબાવે તેની મૂક સંમતિ આપી. શરુઆતમાં આ બટનો તેમને ખસેડવામાં લાગતા ખર્ચને કારણે બચી રહ્યાં. પરંતુ બન્યું એવું કે આ નિષ્ક્રિય બટનો સુદ્ધાં એક હેતુ પાર પાડી રહ્યાં હતા. ઇઝરાઈલની બેન-ગુરિઅન યુનિવર્સિટી ઑફ ધ નેગેવના તાલ ઓરોન-ગિલાડ જણાવે છે કે, જે પગપાળા રાહદારીઓ એક બટન દબાવતા હોય છે તેઓ લીલા રંગના માણસની છબી દેખાતી થાય તે પહેલાં રસ્તો ઓળંગે તેવું ઓછું બનવાપાત્ર છે. રસ્તો ઓળંગવાના ક્રોસિંગ પરની વર્તણૂકનો અભ્યાસ કર્યા બાદ, તેણીએ નોંધ્યું કે લોકો એવી પ્રણાલીનું વધુ સ્વીકૃતપણે પાલન કરે છે જે તેમના તરફથી આપેલી સૂચનાઓનું પાલન કર્યાનો અર્થ દર્શાવતી હોય. યુનિવર્સિટી ઑફ મિશિગન, એન્ન આર્બર ના માનવ-કોમ્પ્યુટર પારસ્પરિક ક્રિયાના એક નિષ્ણાત, એયટન અદાર જણાવે છે કે, નિષ્ક્રિય બટનોથી આ પ્રકારની પ્લસીબો અસર નીપજાતી હતી કારણ કે લોકોને તેઓ ઉપયોગમાં લેતા હોય તેવી પ્રણાલીઓ ઉપર નિયંત્રણ ધરાવતા હોવાનો ખ્યાલ રાખવો પસંદ હોય છે. ડૉ. અદાર નોંધે છે કે તેમના વિદ્યાર્થીઓ સામાન્યપણે ક્લિક કરી શકાય તેવા "સેવ” બટન સાથેનું સોફ્ટવેર તૈયાર કરે છે, જેની કોઈ ભૂમિકા નથી હોતી, સિવાય કે એવા વપરાશકર્તાઓને આશ્વાસન આપવાની કે જેઓ તેમના કી-સ્ટ્રોક્સ સ્વચાલિત રીતે સેવ થઈ જ ગયા છે તે બાબતે અજાણ હોય છે. તેઓ કહે છે કે, આને તમે યાંત્રિક દુનિયાની સ્વાભાવિક ઉષ્માવિહીનતાને સમતોલ કરવા માટેનું એક છળ કહી શકો. આ એક અભિપ્રાય છે. પરંતુ, રસ્તા પર ક્રોસિંગ પૂરતાં તો પ્લસીબો બટનોની એક અંધારી બાજુ પણ હોઈ શકે છે. રાલ્ફ રિસર, FACTUM, ટ્રાફીક પ્રણાલીઓમાં માનસશાસ્ત્રીય પરિબળોનો અભ્યાસ કરતી એક વિએનિસ સંસ્થાના વડાના નિષ્કર્ષ પ્રમાણે, પગપાળા રાહદારીઓની આમની હાજરી વિશેની જાગૃતિ અને છેતરાયા હોવાના ભાવમાં પરિણમતો રોષ, હવે તેના લાભથી વધી જાય છે. |